સોમવાર, 18 માર્ચ, 2024

जड़ी-बूटियों

 अपने आहार में कुछ विशेष जड़ी-बूटियों को शमिल करके आप अपने दिमाग को तेज कर सकते हैं।




जटामांसी :-

जटामांसी औषधीय गुणों से भरपूर जड़ी-बूटी है। इसे जटामांसी इसलिए कहा जाता है क्योंकि इसकी जड़ों में जटा बाल जैसे तंतु लगे होते हैं। यह दिमाग के लिए एक रामबाण औषधि है, यह धीमे लेकिन प्रभावशाली ढंग से काम करती है। इसके अलावा यह याददाश्त को तेज करने की भी अचूक दवा है। एक चम्मच जटामासी को एक कप दूध में मिलाकर पीने से दिमाग तेज होता है।


ब्राह्मी :-

बाह्मी नामक जड़ी-बूटी को दिमाग के लिए टॉनिक भी कहा जाता है। यह दिमाग को शांति और स्पष्टता प्रदान करती है और याद्दाश्त को मजबूत करने में भी मदद करती है। आधे चम्मच बाह्मी के पाउडर और शहद को गर्म पानी में मिलाकर पीने से दिमाग तेज होता है।


शंख पुष्पी :-

शंख पुष्‍पी दिमाग को बढ़ाने के साथ-साथ दिमाग में रक्त का सही सर्कुलेशन करके हमारी रचनात्मकता को भी बढ़ावा देता है। यह जड़ी-बूटी हमारी याद करने की क्षमता और सीखने की क्षमता को भी बढ़ाती है। दिमाग को तेज करने के लिए आधे चम्मच शंख पुष्पी को एक कप गरम पानी में मिला कर लें।


दालचीनी :-

दालचीनी सिर्फ गर्म मसाला ही नहीं, बल्कि एक जड़ी-बूटी भी है। यह दिमाग को तेज करने की बहुत अच्‍छी दवा है। रात को सोते समय नियमित रूप से एक चुटकी दालचीनी पाउडर को शहद के साथ मिलाकर लेने से मानसिक तनाव में राहत मिलती है और दिमाग तेज होता है।


हल्‍दी :-

हल्दी दिमाग के लिए बहुत अच्‍छी जड़ी-बूटी है। यह सिर्फ खाने के स्वाद और रंग में ही इजाफा नहीं करती है, बल्कि दिमाग को भी स्वस्थ रखने में मदद करती है। हल्दी में पाया जाने वाला रासायनिक तत्व कुरकुमीन दिमाग की क्षतिग्रस्त कोशिकाओं को रिपेयर करने में मदद करता है और इसके नियमित सेवन से एल्जाइमर रोग नहीं होता है।


जायफल :-

दिमाग को तेज करने वाली जड़ी-बूटियों में जायफल भी एक उपयोगी जड़ी-बूटी है। गर्म तासीर वाले जायफल की थोड़ी मात्रा का सेवन करने से दिमाग तेज होता है। इसको खाने से आपको कभी एल्‍जाइमर यानी भूलने की बीमारी नहीं होती।


अजवाइन की पत्तियां :-

अजवाइन की पत्तियां खाने में सुगंध के अलावा शरीर को स्‍वस्‍थ बनाए रखने में भी मदद करती है। इसमें भरपूर मात्रा में मौजूद एंटी-ऑक्‍सीडेंट दिमाग के लिए एक औषधि की तरह काम करता है।


तुलसी :-

तुलसी कई प्रकार की बीमारियों के इलाज के लिए एक जानी-मानी जड़ी बूटी है। इसमें मौजूद शक्तिशाली एंटीऑक्‍सीडेंट हृदय और मस्तिष्क में रक्त के प्रवाह में सुधार करता है। साथ ही इसमें पाई जाने वाली एंटी-इंफ्लेमेटरी अल्‍जाइमर जैसे रोग से सुरक्षा प्रदान करता हैं।


केसर :-

केसर एक ऐसी जड़ी-बूटी है, जिसका उपयोग खाने में स्‍वाद बढ़ाने के सा‍थ-साथ अनिद्रा और डिप्रेशन दूर करने वाली दवाओं में किया जाता है। इसके सेवन से दिमाग तेज होता है।

રાહત પેકેજ

 बहुत ही सुंदर दृष्टांत है जरूर पढ़ें ;


 सरकार द्वारा दी जा रही राहत पर एक अर्थशास्त्री की सटीक व्याख्या !


राहत पैकेज को ऐसे समझें।


एक बार 10 मित्र जिनमें कुछ फटेहाल, कुछ ठीक ठाक और कुछ सम्पन्न लग रहे थे, एक ढाबे में खाना खाने गए।


बिल आया 100 रु।  10 रु की थाली थी।


मालिक ने तय किया कि बिल की भागीदारी देश की कर प्रणाली के अनुरूप ही होगी।


इस प्रकार -


पहले 4 बेहद गरीब (बेचारे) .. फ्री

5वाँ गरीब .............1रु

6ठा कम गरीब .........3रु

7वाँ निम्न मध्यम वर्ग ....7रु

8वाँ मध्यम वर्ग .........12रु

9वाँ उच्च वर्ग ...........18रु

10वाँ अति उच्च वर्ग.. 59रु

 

दसों मित्रों को ये व्यवस्था अच्छी लगी और वो उसी ढाबे में खाने लगे।


कुछ समय तक रोज़ इन दसों को आते देख कर ढाबे का मालिक बोला - "आप लोग मेरे इतने अच्छे ग्राहक हैं सो मैं आप लोगों को टोटल बिल में 20 रु की छूट दे रहा हूँ ।"


अब समस्या ये कि इस छूट का लाभ कैसे दिया जाए सबको? पहले चार तो यूँ भी मुफ़्त में ही खा रहे थे।


एक तरीका ये था कि 20 रु बाकी 6 में बराबर बाँट दें तो भी बात नहीं बन पा रही थी, अगर ऐसा करते तो ऐसी स्थिति में पहले 4 के साथ 5वां भी फ्री हो जाता और 5 वां ₹2.33 और 6ठा ₹0.67 घर भी ले जा सकते थे मुफ्त खाने के अलावा। पर ढाबा-मालिक ने ज़्यादा न्याय संगत तरीका खोजा ।


नयी व्यवस्था में अब पहले 5 मुफ़्त खाने लगे। 

6वां 3 की जगह 2 रु देने लगा... 33%लाभ।

7वां 7 की जगह 5 रु देने लगा...28%लाभ।

8वां 12 की जगह 9 रु देने लगा...25%लाभ

9वां 18 की जगह 14₹ देने लगा...22%लाभ। और

10वां 59 की जगह49₹ देने लगा.. सिर्फ  16%लाभ। 


बाहर आकर 6ठा बोला, मुझे तो सिर्फ 1 रु का लाभ मिला जबकि वो पूंजीपति 10 रु का लाभ ले गया।


5वां जो आज मुफ़्त में खा के आया था, बोला वो मुझसे 10 गुना ज़्यादा लाभ ले गया।


7वां बोला , मुझे सिर्फ 2 रु का लाभ और ये उद्योगपति 10 रु ले गया।


पहले 4 बोले, जो कि मुफ्त में खा रहे थे .....अबे तुमको तो फिर भी कुछ मिला हम गरीबों को तो इस छूट का कोई लाभ ही नहीं मिला ।

ये सरकार सिर्फ इस पूंजीपति, उद्योगपति व सम्पन्न व्यक्ति के लिए काम  करती है ..मारो ..पीटो ..फूंक दो....इस हरामी को और सबने मिल के दसवें को पीट दिया।


यह सम्पन्न व्यक्ति (10 वां) पिटपिटा के इलाज करवाने सिंगापुर, आस्ट्रेलिया चला गया।

अगले दिन वो ना ही उस ढाबे में खाना खाने आया  और न ही लौटकर भारत आया।

और जो 9 थे उनके पास सिर्फ 40 रु थे जबकि बिल 72 रु का था । 


मित्रों अगर हम लोग उन बेचारे सम्पन्न लोगों को यूँ ही पीटेंगे तो हो सकता है वो किसी और ढाबे पर खाना खाने लगे (दूसरे राज्य/ देश में चला जाए) जहां उसे कर व राहत पैकेज प्रणाली हमसे बेहतर मिल जाए।


ये है कहानी हमारे देश के कर प्रणली, बजट व राहत पैकेज की..

मुफ़्त राशन, मुफ़्त शिक्षा, मुफ़्त बिजली पानी मुफ़्त सायकल, मुफ़्त लैपटॉप, मुफ़्त इलाज, मुफ़्त घर....

सरकार मुफ़्तख़ोरी की आदत लगा रही हैं जनता को ... देश ऐसे नहीं चलते...दुनिया में कुछ भी मुफ़्त नहीं मिलता किसी न किसी को तो क़ीमत चुकानी होगी ।


उद्योगपतियों, पूंजीपतियों व करदाताओं को चाहे जितनी गाली दीजिये पर सच्चाई यही है कि इन्हीं करदाताओं के योगदान से देश चल रहा है ।

શનિવાર, 16 માર્ચ, 2024

સાઇકલની શોહરત અને વૈભવનો જમાનો

*એ એ એએ... ગ..ઇ ......!!!!* કંઇ યાદ આવે છે ?? 

*વર્ષો પહેલાની વાત છે !!*

સવારના છાપુ ખોલીએ અને વાંચવા મળે

 *'એ ... ગઇ ...*

*'એક એટલાસ સાઇકલ કોઇ હરામખોર જ્યુબેલી શાક મારકેટથી ચોરી ગયો'* !!!! 

એની પોલીસ સ્ટેશનમા ફરીયાદ પણ વ્યવસ્થિત દાખલ થતી !! આખા ગામમાં ત્રણ દિવસ તો ચર્ચા ચાલતી કે ચોરી કોણ ગયું હશે??.... કેટલાંક બહાદુર જુવાનિયા આજુ બાજુના ગામ માં જઈ તપાસ પણ કરી આવતાં..........

અત્યારની જેમ નહીં!! ... 

*ઇ જમાનો હતો સાઇકલની શોહરતનો , ઇ જમાનો હતો સાઇકલની સાહુકારીનો , ઇ જમાનો હતો સાઇકલના વૈભવનો !!* 


ફીલમ જોવા જાવ અને બ્લેક & વ્હાઈટમા સ્લાઇડ આવે !!!! 

*એ .... ગઇ ....  !!!*

નીચે સાવધાનીની માહિતિ હોય ...

સાઇકલ સ્ટેન્ડમાં સાઇકલ રાખવી

તાળુ મારવુ 

સાઇકલ પર નામ લખવું 

ચોરાઈ જાય તો પોલીસમાં જાણ કરવી .... વગેરે  વગેરે.....આવી તો જાહેરાતો સિનેમા શરુ થાય તે પેલા બતાંડતા.....બોલો !!!!!!!


*પાર્ક કરેલ સાઇકલ ઉપરથી ખબર પડી જાય કે આ વૈભવી સાઇકલનો વૈભવી માલિક કોણ !!!*

વૈભવના સ્વપ્નમા પણ સાઇકલ હતી !! 


*ચેન કવર પર માલિકના નામની ફેશન !* 

મડ ગાર્ડ, ઇ પણ સાઇકલના પંખા સાથે, અને એમા પણ ફીલમના નામ , જેવા કે કિસ્મત કે આગ વી.વી. !!!


*સીટ કવર અને એમાં ય કંઇક લખેલ હોય !!!*

હેન્ડલ પર મુઠીયા ! 

વિવિધ ગ્રીપ અને કલરના !! 

કેટલાક તો બોપટી જેવા લટકણીયા સાથેના !


એમાં ય ચોમાસુ આવે એટલે આરાને વિવિધ કલરના ક્રોમ ચડાવવાના !! 

વળી એમાં ય કોઇ છૂટછાટવાળો હોય તો એડમીરેકલના ડાયનેમા સાથે વળી લાઇટ ફીટ કરેલ હોય !!!


*આ...હા !*

અને પેલુ છાલકુ શેને ભૂલાઇ ... *બાપનો પ્રેમ તો ઇ છાલકા સાથે છલકાતો !!!* 

અને ... સાથે ....  ટંકોરીનો આવાજ ટ્રીન ટ્રીન !!... 

દૂધવાળો, ટપાલી, છાપાવાળો, ઘરના સભ્યો, દરેકની ટંકોરી મારવાની ખાસિયત 

આ..હા !!!

*ને ઇ સાઇકલ સાથે કંઇક પ્રેમ કહાનીઓ પણ હશે !!*

પેડમેન ફીલમમા અક્ષયકુમારે થોડી ઝાંકી પણ કરાવી !!


*સાઇકલમા પણ ભેદભાવ હતો !!!* લેડીઝ & જેન્ટસ !!!

દાંડા વગરની અને દાંડા વાળી !!!

નાનાં ટાબરિયા વળી ફુગ્ગો ફુલાવી વ્હિલમાં બાંધે ને  આરા સાથે ફુગ્ગો ઘસાય ને......... . .. ટ ર ટ ર ર ર ટ ટ ટ ર ર ર...... .....અવાજ આવે તે સાંભળવાનો પણ એક અદ્ભુત લાહવો હતો હો બાકી..........તમે પણ આ કરેલ હશે.....!!!!!!        🚲🚲🚲🚲અને વળી પાછળના કેરિયલની તો શું વાત કરવી......???? અવળા સવળા કેટલાયને બેસાડીને કેટલોય ભાર ખેંચ્યો હતો ... તોય  ક્યારેય હાંફ નોતી  ચડતી  બોલો....!!!! જોકે તૂટેલ ઘોડી ચડાવી અને સાઈકલ સ્થિર ઊભી રાખવાની શોધ આઈસ્ટાઈનની શોધને પણ આંટી મારે એવી હતી........

*કોઇ પણ ગામના બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે બે વાહન દેખાય !!!*

એક ઘોડાગાડી અને બીજી સાઇકલ ! સ્ટેશનની સામે જ હોય સાઇકલ ભાડે દેવાની દુકાન !

કદાચ આ વિચાર ઉપરથી જ વિશ્વમા એરપોર્ટ પાસેથી એ જ પધ્ધતિ થી કાર ભાડે દેવાની શરૂઆત થઇ હશે .

પહેલા ગામના પ્રતીષ્ઠીત વ્યક્તિની ઓળખાણ માંગતા , બીજુ કાંઇ નઇ માંગવાનું !!


*યુવાની અને મર્દાનગી દેખાડતુ ઘોડા પછીનુ જો કોઇ સાધન હોય તો એ સાઇકલ હતી !!!* 

તમે માનશો ??!!!

કમનશીબી માત્ર એટલી કે ફીલમમા ઘોડા , બાઇક અને કારને જે મહત્વ મળ્યુ એ સાઇકલ ને ન મલ્યુ !! 


*પેલુ સાઇકલના કરતબ દેખાડતા, ઇ હવે દેખાતા નથી !!*

સતત ચાર ચાર દિવસ સુધી સાઇકલ ચલાવતો એ કસબી અને એને જોવા ભેગી થતી મેદની પણ વિખરાઇ ગઇ અને વિસરાઈ ગઇ !! બીચારો પાપી પેટ કા સવાલ હૈ , માટે એક વ્હીલ પર ચલાવતો, સાઇકલ ચલાવતા ચલાવતા નહાવાનુ , જમવાનુ એવુ વિશેષ પણ કંઇક કંઇક કરતો !! 


*કેવો મારો હારો સમય બદલાય ગયો !!!* 

હવે ઇ સાઇકલ નથી ને હવે એવા ઇ સાઇકલને પ્રેમ કરવા વાળા નથી !!...... પણ અંતે એક પ્રશ્ન જાતને  પૂછવાનું  મન થાય ખરું હો.....!!!  *એલા  , છેલ્લે સાયકલ ક્યારે ચલાવી હતી..????????.....* જવાબ..... વર્ષો વિતી ગયા.....પણ નાં આ તક અત્યારેજ લઇ લો.... ઉપાડો કોઈકની સાઈકલ ( એટલે ચોરવાની વાત નથી ...થોડીવાર  ફેરવવા  માંગવાની વાત છે ).... ........ને નીકળી પડો ફરી એજ બાળપણની સાઈકલ ની દુનિયામાં લટાર મારવા........🚲🚲🚲🚲🚲🚲🚲🚲 *મે ઓર મેરી  પ્યારી સાઈકલ , દોનો ઍક  જાન...*.                                                                                       🚲સાગર

ગુરુવાર, 14 માર્ચ, 2024

ગજિયો મૂંજો જૉર જલાણો, (૨) જલાણેમેં જૂલેયાં…ભેંણ ગજિયો તી ગાઇયાં…

 ગજિયો મૂંજો જૉર જલાણો,  (૨) જલાણેમેં જૂલેયાં…ભેંણ ગજિયો તી ગાઇયાં…


'ગજિયો' લોક ગીત - લોક નૃત્ય 

કચ્છી પ્રજા જી ઓડખ, કચ્છીએં જો ગૌરવ.. વિગતવાર છણાવટ 

@. ઈ હેકડો શ્રમ ગીત આય, ગજિયો રમેમે જોમ-તાકાત ખપે 

@. ટાણે -અવસરે કચ્છી પ્રજા ભુતકાડ મેં કુરો ક ,અજ કુરો 

@. *ગજિયો* ગાય ને નચે જરૂર !!

@. ગજીયે જો તાલ આય તેંકે       મટકી ચેંતા, જુકો વાવલ જે નજીકજો પ્રસિદ્ધ તાલ- પ્રકાર આય 

@. *ગજિયો* શબદ સાંસ્કૃતિક, ઐતાહાસિક, ભાષાકીય, ને જ્ઞાતિ વિશેષ એડા ઘણે પરીમાણઃ પ્રગટ કરેતો 

આ  કચ્છી ગીત કેટલો સમય  પૂર્વે લખાયું હશે એ કહેવું મુશ્કેલ છે પણ! એટલું જરૂર કહી શકાય કે એ જમાનો હાથવણાટથી બનતા કાપડનો હશે. ‘હજી હમણા જ પરણીને આવેલી નવયૌવનાનું યૌવન ભરપૂર ખીલ્યું છે. અને હાથવણાટના કાપડમાંથી બનાવેલા વસ્ત્ર (ચોડી-કબ્જા) વારંવાર ધોતાં ચડી જાય છે. ટૂંકા થઇ જાય છે. અને યૌવનમાં વિકસિત થયેલા પોતાના અંગોને જોઈને પોતે શરમાય છે. વળી, પરદેશ કમાવા ગયેલા પતિના વિરહમાં તેનો જીવ મૂંઝાય છે. એટલે કહ્યું છે કે; ‘ગજિયો મૂંજો જૉર જલાણું’ અહીં ગજિયાને જીવની ઉપમા આપી છે. આ જીવ ‘જલાણું’ એટલે કે વળગણ લાગવું. હે પ્રિયે! તારા નામનો, તારા દર્શનનો મને વળગણ લાગ્યો છે. કચ્છીભાષામાં ‘જલાણું’ એટલે વળગણ લાગવું.

અહીં જે પહેર્યા છે એ રબારી પહેરવેશના ઉનના હાથ વણાટના જ વસ્ત્રો છે.


ગજિયો - વર્ણન

@. *ગજ* [રેશમ નો પ્રકાર ] માંથી બનાવેલ કમખો જેને કચ્છીમા  "ગજ" અથવા "ગજિયો "કહે છે. એ પહેરેલી જોબનવંતી યુવાન ગૃહિણી જાણે કે, મહામુશીબતે પોતાને સાચવી રહી છે. 

*જાલાણે મેં  જૂરિયાં*  શબ્દ "જોરાઇયેંતી  જલિયાં" નો અપભ્રન્શ હોવો જોઈએ. [ જે છલકાતા યૌવન નો સૂચિતાર્થ દર્શાવે  છે.]


@. બીજી વિચારધારા પ્રમાણે અબડાસામાં "જાલાણૂ "  તળાવના બાંધકામ ની ઘટના જોડે "ગજિયો" નો સંબંધ છે. 

જે બાંધકામ ના એકમ" ગજ" લાંબા"" ગજિયા"નું સૂચન કરી, શહેરી સુખી કુટુંબ માંથી કચ્છના ગામડે પરણેલી યુવા💐 સ્ત્રીના મનોભાવ પ્રગટ કરે છે. શ્રમ ની ક્રિયા ભલે ભારે-ન સમ્ભાળી-સાચવી  શકાય એવી રહી, એનું મન [તોયે] વિચલિત નથી થતું, અને પોતાના ઘરેણા ના સમૃદ્ધ વર્ણન  ને આનંદાનુભિતી ને  એ નૃત્ય જોડે સાંકળે છે.   

આ બને શક્યતાઓ વચ્ચે પ્રથમ વિચારને પ્રાધાન્ય આપવું પડે એવું લાગે છે. ગજ - રેશમના મોંઘામૂલ ના કમખા જોડે  મોંઘેરાં ઘરેણાં સમૃદ્ધિ સૂચક છે.

એની ચરમસીમાએ આ ન્રત્યગીત ભાવક સમક્ષ એક પ્રશ્ન મૂકી જાય છે"નાયિકાની એ સમૃદ્ધિ સ્થૂળ કે આંતરિક?!!"


-શૈલેષ સીંધલ કચ્છ

મંગળવાર, 12 માર્ચ, 2024

હાલો ભેરુ કચ્છડે કચ્છ જિલ્લાના ગામ

 હાલો ભેરુ કચ્છડે કચ્છ ફરવા ....કચ્છના ગામ.....


અંગિયા મોટા (તા. નખત્રાણા)

અંજાર તાલુકો

અંતરજાળ (તા. ગાંધીધામ)

અંધૌ (તા. ભુજ)

અકરી (તા. લખપત)

અજાપર (તા. અંજાર)

અજાપર (તા. માંડવી)

અટડો (તા. લખપત)

અધોછણી (તા. નખત્રાણા)

અબડાસા તાલુકો

અમરાપર

અમરાપર (તા. અંજાર)

અમરાપર (તા. ભચાઉ )

અમીયા (તા. લખપત)

નાના અંગીયા (તા. નખત્રાણા)

આંબાપર (તા. અંજાર)

આંબારા (આમારા) (તા. નખત્રાણા)

આડેસર

આધોઈ (પર્સૌયારા) (તા. ભચાઉ )

આનંદપર (તા. નખત્રાણા)

આનંદપર (તા.રાપર)

આનંદસર (તા. નખત્રાણા)

આનંદસર (તા. ભુજ)

આમરડી (તા. ભચાઉ )

આમલીયારા (તા. ભચાઉ )

આરીખાણા (તા. અબડાસા)

આશાપર (તા. અબડાસા)

આશારણી (તા. માંડવી)

આશાલડી (સુજા વાંઢ) (તા. લખપત)

નાના આસંબિયા (તા. માંડવી)

ઉકીર (તા. અબડાસા)

ઉખરડા (તા. નખત્રાણા)

ઉખેર (તા. લખપત)

ઉગેડી (તા. નખત્રાણા)

ઉધમો (તા. ભુજ)

ઉનડોઠ બ્રાહ્મણવાળી (તા. માંડવી)

ઉમરસર (તા. લખપત)

ઉમિયા નગર (તા. માંડવી)

ઉમૈયા (તા.રાપર)

ઉલટ (તા. નખત્રાણા)

ઊંઠોંગડી (તા. નખત્રાણા)

એકલીયું (તા. લખપત)

ઐડા (તા. અબડાસા)

ઐયર (તા. નખત્રાણા)

ઓરીરો (તા. નખત્રાણા)

કંઢાય (તા. અબડાસા)

કંઢેરાઈ (તા. ભુજ)

કંઢોરા (તા. લખપત)

કંથકોટ (તા. ભચાઉ )

કકડભીટ (તા. નખત્રાણા)

કકરવા (તા. ભચાઉ )

કછીયા ફલિયા (તા. માંડવી)

કટારીયા જુના (તા. ભચાઉ )

કટારીયા નવા (તા. ભચાઉ )

નાના કાદીયા (તા. નખત્રાણા)

કડુલી (તા. અબડાસા)

કડોલ (તા. ભચાઉ )

કણખોઇ (તા. ભચાઉ )

કણજરા (તા. મુન્દ્રા)

કનકપર (તા. અબડાસા)

કનેર (તા. લખપત)

કનૈયા બે (તા. ભુજ)

કનોજ (તા. લખપત)

નાના કપાયા (તા. મુન્દ્રા)

કપુરાશી (તા. લખપત)

કબરાઉ (તા. ભચાઉ)

કમંડ (તા. અબડાસા)

કમાગુના (તા. ભુજ)

કરણપુર (તા. લખપત)

કરમટા (તા. અબડાસા)

કરમરીયા (તા. ભચાઉ )

નાના કરોડિયા (તા. અબડાસા)

કલ્યાણપર (તા. નખત્રાણા)

કલ્યાણપર (તા. ભચાઉ )

કલ્યાણપર (તા. ભુજ)

કલ્યાણપર (તા.રાપર)

નાના કાંડાગરા (તા. મુન્દ્રા)

કાઠડા (તા. માંડવી)

કાદીયા મોટા (તા. નખત્રાણા)

કાનપર (તા. ભુજ)

કાનપર (તા.રાપર)

કાનમેર (તા.રાપર)

કારા તળાવ (તા. અબડાસા)

કારાઘોઘા (તા. મુન્દ્રા)

કારૂડા (તા.રાપર)

કારૈયા (તા. અબડાસા)

કાળી તળાવડી (તા. ભુજ)

કિડાણા (તા. ગાંધીધામ)

કીડીયાનગર

કુંદરોડી (તા. મુન્દ્રા)

કુંભારડી (તા. ભચાઉ )

કુંભારીયા (તા. અંજાર)

કુંભારીયા (તા.રાપર)

કુકડસર (તા. મુન્દ્રા)

કુકડાઉ (તા. અબડાસા)

કુકમા (તા. ભુજ)

કુડા (જામપર) (તા.રાપર)

કુણઠિયા (તા. અબડાસા)

કુનરી (તા. લખપત)

કુનરીયા (જામ) (તા. ભુજ)

કુનરીયા નાના-મોટા (તા. ભુજ)

કુરણ (તા. ભુજ)

કુરબઈ (તા. ભુજ)

કુવાથડા (તા. ભુજ)

કુવાપધ્ધર (તા. અબડાસા)

કુવાય (તા. મુન્દ્રા)

કેરા (તા. ભુજ)

કૈયારી (તા. લખપત)

કોકલિયા (તા. માંડવી)

કોજાચોરા (તા. માંડવી)

કોટ લખપત (તા. લખપત)

કોટડા (તા. અંજાર)

કોટડા (તા. લખપત)

કોટડા (થરાવડા) (તા. નખત્રાણા)

કોટડા (રોહા) (તા. નખત્રાણા)

કોટડા આથમણા (તા. ભુજ)

કોટડા ઉગમણા (તા. ભુજ)

કોટડા જડોદર (તા. નખત્રાણા)

કોટડી (તા. માંડવી)

કોટાય (તા. ભુજ)

કોટાયા (તા. માંડવી)

કોટેશ્વર (તા. લખપત)

કોઠારા (તા. અબડાસા)

કોડકી (તા. ભુજ)

કોડાય (તા. માંડવી)

કોરીયાણી (તા. લખપત)

કોસા (તા. અબડાસા)

ખંભરા (તા. અંજાર)

ખટીયા (તા. લખપત)

ખડક (તા. લખપત)

ખણોટ (તા. લખપત)

ખાંડેક (તા.રાપર)

ખાંભલા (તા. નખત્રાણા)

ખાનપર (તા.રાપર)

ખાનાય (તા. અબડાસા)

ખારઈ (તા. લખપત)

ખારડીયા (તા. નખત્રાણા)

ખારી (તા. ભુજ)

ખારુઆ (તા. અબડાસા)

ખારોઇ (તા. ભચાઉ )

ખારોડ (તા. ભુજ)

ખારોડા (તા. ભચાઉ )

ખારોડા (તા. લખપત)

ખાવડા (તા. ભુજ)

ખીરઈ (તા.રાપર)

ખીરસરા (કોઠારા) (તા. અબડાસા)

ખીરસરા (ગુનાઉ) (તા. લખપત)

ખીરસરા (તા. અંજાર)

ખીરસરા (તા. નખત્રાણા)

ખીરસરા (વિંઝાણ) (તા. અબડાસા)

નવા ખીરસરા (તા. નખત્રાણા)

ખીલણા (તા. ભુજ)

ખુઅડો (તા. અબડાસા)

ખેંગારપર (તા. અંજાર)

ખેંગારપર (તા. લખપત)

ખેંગારપર (તા.રાપર)

ખેડોઈ (તા. અંજાર)

ખોખરા (તા. અંજાર)

ખોડાસર (તા. ભચાઉ )

ગેડી (તા.રાપર)

ગેલડા (તા. મુન્દ્રા)

ગોગારા ટીંબો

ગોડપર (ખાંવડા) (તા. ભુજ)

ગોડપર (તા. ભચાઉ )

ગોડપર (સરલી) (તા. ભુજ)

ગોડસર (રખાલ) (તા. ભુજ)

ગોધરા (તા. માંડવી)

ગોધાતડ (તા. લખપત)

ગોધીયાર (તા. નખત્રાણા)

ગોયરસમા (તા. મુન્દ્રા)

ગોયલા (તા. અબડાસા)

ગોરેવલી (તા. ભુજ)

ગોલાય (તા. અબડાસા)

ગોવિંદપર (તા.રાપર)

ઉગમણી ગંગોણ (તા. નખત્રાણા)

ગંઢેર (તા. ભુજ)

ગચ્ચીવાડ (તા. માંડવી)

ગજોડ (તા. ભુજ)

ગડાણી (તા. નખત્રાણા)

ગડો (તા. ભુજ)

ગઢડા (તા. ભચાઉ )

ગઢડા(તા. ભચાઉ )

ગઢવાળા વાડા (તા. અબડાસા)

ગઢશીશા (તા. માંડવી)

ગણેશપર (તા. ભચાઉ )

ગમડાઉ (તા. ભચાઉ )

ગળપાદર (તા. ગાંધીધામ)

ગળપાદર (તા. ભુજ)

ગવરીપર (તા.રાપર)

ગાંધીધામ તાલુકો

ગાગોદર (તા.રાપર)

ગીચડા ( તા. નખત્રાણા )

ગુંદાલા (તા. મુન્દ્રા)

ગુંદીયાળી (તા. માંડવી)

ગુગરીયાણા (તા. લખપત)

ગુડથર (તા. અબડાસા)

ગુનાઉ (તા. લખપત)

ગુનેરી (તા. લખપત)

ગુહર નાની (તા. લખપત)

ગુહર મોટી (તા. લખપત)ઘડુલી (તા. લખપત)

ઘરાણા (તા. ભચાઉ )

ઘાણીથર (તા.રાપર)

ચંદીયા (તા. અંજાર)

ચંદ્ગપર (તા. અંજાર)

ચકરાઈ (તા. લખપત)

ચકાર (તા. ભુજ)

ચપરેડી (તા. ભુજ)

ચરાખડા (તા. નખત્રાણા)

ચરોપડી નાની (તા. અબડાસા)

ચાંગડાઈ (તા. માંડવી)

ચાંદ્રાણી (તા. અંજાર)

ચાંદ્રોડા (તા. અંજાર)

ચાંદ્રોડી (તા. ભચાઉ )

ચામરા (તા. લખપત)

ચાવડકા (તા. અબડાસા)

ચાવડકા (તા. નખત્રાણા)

ચિત્રોડ

ચિયાસર (તા. અબડાસા)

ચુડવા (તા. ગાંધીધામ)

ચુનડી (તા. ભુજ)

ચુબડક (તા. ભુજ)

ચોપડવા (તા. ભચાઉ )

ચોબારી (તા. ભચાઉ )

છછી (તા. અબડાસા)

છસરા (તા. અબડાસા)

છસરા (તા. મુન્દ્રા)

છાડાવાડા (તા. ભચાઉ )

છાડુરા (તા. અબડાસા)

છુગેર (તા. લખપત)

છેર નાની (તા. લખપત)

છેર મોટી (તા. લખપત)

છોટાપર

જંગડીયા (તા. અબડાસા)

જંગી (તા. ભચાઉ )

જખણીયા (તા. માંડવી)

જખૌ (તા. અબડાસા)

જગતપર (તા. અંજાર)

જડસા (તા. ભચાઉ )

જડોદર (તા. નખત્રાણા)

જતાવીરા (તા. નખત્રાણા)

જદુપર (ભંગેરા) (તા.રાપર)

જદુરા (તા. ભુજ)

જનાણ (તા. ભચાઉ )

જરૂ (તા. અંજાર)

જવાહરનગર (તા. ભુજ)

જસાપર (તા. અબડાસા)

જાંબુડી (તા. ભુજ)

જાટાવાડા (જીલાર વાંઢ) (તા.રાપર)

જાડવા (તા. લખપત)

જાડાય (તા. નખત્રાણા)

જાડાવાસ (તા.રાપર)

જાના-કોસા (તા. અબડાસા)

જામથડા (તા. માંડવી)

જારજોક (તા. નખત્રાણા)

જાલુ (તા. નખત્રાણા)

જીંજાય (તા. નખત્રાણા)

જીંદાય (તા. નખત્રાણા)

જીયાપર (તા. નખત્રાણા)

જુણા (તા. ભુજ)

જુણાગીયા (તા. લખપત)

જુણાચાય (તા. લખપત)

જુમરા (તા. લખપત)

જુલરાઈ (તા. લખપત)

જેસડા (તા.રાપર)

જેસરવાંઢ (તા. નખત્રાણા)

જોગીયાય (તા. અબડાસા)

ઝરપરા (તા. મુન્દ્રા)

ઝારા (તા. લખપત)

ઝીંકડી (તા. ભુજ)

ઝીઝુ ટીંબો (તા. ભુજ)

ઝુરા (તા. ભુજ)

ઝુરા કેંપ

ટગા (તા.રાપર)

ટપ્પર (તા. અંજાર)

ટપ્પર (તા. મુન્દ્રા)

ટહેરા (તા. લખપત)

ટાંકણસર (તા. ભુજ)

ટીંડલવા મોટા (તા.રાપર)

ટુંડા (તા. મુન્દ્રા)

ટોડા (તા. મુન્દ્રા)

ટોડીયા (તા. નખત્રાણા)

ડગાળા (તા. ભુજ)

ડાડોર (તા. નખત્રાણા)

ડાભુંડા

ડાવરી

ડાહા (તા. અબડાસા)

ડુમરા (તા. અબડાસા)

ડેડરવા

ડેણમા (તા. લખપત)

ડેપા (તા. મુન્દ્રા)

ડોણ (તા. માંડવી)

ઢોંસા (તા. ભુજ)

ઢોરી (તા. ભુજ)

તરા (તા. નખત્રાણા)

તલ (તા. નખત્રાણા)

તલવાણા (તા. માંડવી)

તુણા (તા. અંજાર)

તેજારા

તેરા (તા. અબડાસા)

તોરણીયા (તા. ભચાઉ )

ત્રંબૌ (તા. અબડાસા)

ત્રંબૌ (તા. ભુજ)

ત્રંબૌ (તા.રાપર)

ત્રગડી (તા. માંડવી)

ત્રાયા (તા. ભુજ)

થરાવડા (તા. નખત્રાણા)

થાન (તા. નખત્રાણા)

થાનપર (તા.રાપર)

થુમડી (તા. અબડાસા)

થોરીયારી (તા.રાપર)

દનણા (તા. નખત્રાણા)

દબાણ (તા. અબડાસા)

દયાપર (તા. લખપત)

દરશડી (તા. માંડવી)

દહીંસરા (તા. ભુજ)

દીનારા (તા. ભુજ)

દુજાપર (તા. માંડવી)

દુધઇ (તા. અંજાર)

દુર્ગાપર (તા. માંડવી)

દેઢિયા (તા. માંડવી)

દેઢીયા નાના મોટા (તા. ભુજ)

દેદરાણી (તા. લખપત)

દેવપર (તા. નખત્રાણા)

દેવપર (તા. માંડવી)

દેવળીયા (તા. અંજાર)

દેવસર (તા. નખત્રાણા)

દેવીસર (તા. અંજાર)

દેવીસર (તા. નખત્રાણા)

દેશલપર (તા. નખત્રાણા)

દેશલપર (તા. ભુજ)

દેશલપર (તા. મુન્દ્રા)

દેશલપર (તા.રાપર)

દોલતપર (તા. લખપત)

ધનાવાળા વાડા (તા. અબડાસા)

ધબડા (તા.રાપર)

ધમડકા (તા. અંજાર)

ધરમપુર (તા. ભુજ)

ધવલનગર (તા. માંડવી)

ધાડધ્રોની વાંઢ (તા.રાપર)

ધાણેટી (તા. ભુજ)

ધામાય (તા. નખત્રાણા)

ધારેશી (તા. લખપત)

ધુણઈ (તા. માંડવી)

ધુણવાઈ (તા. અબડાસા)

ધુણાય (તા. લખપત)

ધોકડા (તા. માંડવી)

ધોરાવર (તા. ભુજ)

ધોરો (તા. નખત્રાણા)

ધોળાવીરા (તા. ભચાઉ )

ધ્રંગ (તા. ભુજ)

ધ્રબ (તા. મુન્દ્રા)

ધ્રાંગ (તા. લખપત)

ધ્રુફી નાની (તા. અબડાસા)

ધ્રોબાણા (તા. ભુજ)

નંદાસર (તા.રાપર)

નખત્રાણા તાલુકો

નગાવલાડીયા (તા. અંજાર)

નરા (તા. ભચાઉ )

નરા (તા. લખપત)

નરેડી (તા. અબડાસા)

નરેડી (તા. લખપત)

નરેડો (તા. લખપત)

નલિયા (તા. અબડાસા)

નલિયા ટીંબો (તા.રાપર)

નવાગામ (તા. અંજાર)

નવાવાડા (તા. અબડાસા)

નવાવાસ (વાંઢ) (તા. અબડાસા)

નવીનાળ (તા. મુન્દ્રા)

નાંગિયા (તા. અબડાસા)

નાંદા (તા.રાપર)

નાગલપર (તા. નખત્રાણા)

નાગલપર (તા. માંડવી)

નાગલપર (તા.રાપર)

નાગલપર નાની (તા. અંજાર)

નાગલપર મોટી (તા. અંજાર)

નાગવીરી (તા. નખત્રાણા)

નાગીયારી (તા. ભુજ)

નાગોર (તા. અબડાસા)

નાગોર (તા. ભુજ)

નાગ્રેચા (તા. માંડવી)

નાડાપા (તા. ભુજ)

નાથરકુઇ (તા. ભુજ)

નાના ગોણીયાસર (તા. માંડવી)

નાના થરાવડા (તા. ભુજ)

નાના ધાવડા (તા. નખત્રાણા)

નાના નખત્રાણા (તા. નખત્રાણા)

નાના નાન્દ્રા (તા. અબડાસા)

નાના બંદરા (તા. ભુજ)

નાના ભાડીયા (તા. માંડવી)

નાના રતડીયા (તા. માંડવી)

નાના રેહા (તા. ભુજ)

નાના લાયજા (તા. માંડવી)

નાના વરનોરા(તા. ભુજ)

નાના વાલ્કા (તા. નખત્રાણા)

નાની અરલ (તા. નખત્રાણા)

નાની ઉનડોઠ (તા. માંડવી)

નાની ખાખર (તા. માંડવી)

નાની ખોંભડી (તા. નખત્રાણા)

નાની ચીરઇ (તા. ભચાઉ )ન

નાની તુંબડી (તા. મુન્દ્રા)

નાની દદ્ધર (તા. ભુજ)

નાની બાલચોડ (તા. અબડાસા)

નાની બેર (તા. અબડાસા)

નાની ભાડઈ (તા. માંડવી)

નાની ભુજપર (તા. મુન્દ્રા)

નાની મઉ (તા. માંડવી)

નાની રાયણ (તા. માંડવી)

નાની રેલડી (તા. ભુજ)

નાની વીરાણી (તા. નખત્રાણા)

નાની સાભરાઈ (તા. માંડવી)

નાની સિંધોડી (તા. અબડાસા)

નાભોઇ (તા. ભુજ)

નાભોઈ (તા. માંડવી)

નારણપર (તા.રાપર)

નારણપર પસયાતી (તા. ભુજ)

નારણસરી (તા. ભચાઉ )

નારાણપર (તા. અબડાસા)

નારાણપર (તા. નખત્રાણા)

નારાણપર રાવરી (તા. ભુજ)

નારાયણ સરોવર (તા. લખપત)

નાળીયેરી ટીંબો (તા. ભુજ)

નિંગાળ (તા. અંજાર)

નિલપર (તા.રાપર)

નીરોણા (તા. નખત્રાણા)

નુંધાતડ (તા. અબડાસા)

નેત્રા (તા. નખત્રાણા)

નેર (તા. ભચાઉ )

નોડેવાંઢ (તા. અબડાસા)

નોતિયાર ભખરી (તા. ભુજ)

પંડ્યાનો ગઢ

પખો (તા. લખપત)

પગી વાંઢ (તા.રાપર)

પટ (તા. અબડાસા)

પડાણા (તા. ગાંધીધામ)

પત્રી (તા. મુન્દ્રા)

પદમપર (તા. માંડવી)

પદમપર (તા.રાપર)

પદ્ધર (તા. ભુજ)

પયારકો (તા. ભુજ)

પલાંસવા (તા.રાપર)

પલીવાડ (તા. નખત્રાણા)

પશવાડી ખારા (તા. અંજાર)

પશવાડી મીઠા (તા. અંજાર)

પશુડા (તા. અંજાર)

પસા (તા. ભચાઉ )

પાંચોટીયા (તા. માંડવી)

પાંતિયા (તા. અંજાર)

પાતગઢ

પાનધ્રો (તા. લખપત)

પાનેલી (તા. નખત્રાણા)

પાલનપર (તા.રાપર)

પાવડીયારા (તા. મુન્દ્રા)

પીપર (તા. લખપત)

પીપરાપાટી (તા. ભચાઉ )

પીપરી (તા. માંડવી)

પીયોણી (તા. અબડાસા)

પીરવાડી (તા. ભુજ)

પુનડી (તા. માંડવી)

પુનરાજપુર (તા. લખપત)

પુરાસર (તા. ભુજ)

પેથાપર

પૈયા (તા. અબડાસા)

પૈયા (તા. ભુજ)

પોલડીયા (તા. માંડવી)

પ્યાકા (તા. માંડવી)

પ્રજાઉ (તા. અબડાસા)

પ્રતાપગઢ (તા.રાપર)

પ્રતાપપર ૧ (તા. મુન્દ્રા)

પ્રાગપર

પ્રાગપર ૧ (તા. મુન્દ્રા)

પ્રાણપર (તા. લખપત)

ફતેહગઢ (તા.રાપર)

ફતેહપર (તા. લખપત)

ફરાદી (તા. માંડવી)

ફાચરીયા (તા. મુન્દ્રા)

ફીલોણ (તા. માંડવી)

ફુલરા (તા. લખપત)

ફુલરા ટીમ્બો (તા. ભુજ)

ફુલાય (તા. નખત્રાણા)

ફુલાયા વાંઢ (તા. અબડાસા)

ફૂલપરા (તા.રાપર)

ફૂલાય (તા. અબડાસા)

ફૂલાય (તા. ભુજ)

ફોટડી (તા. ભુજ)

બંધડી (તા. ભચાઉ )

બગડા (તા. મુન્દ્રા)

બઝાર (તા. માંડવી)

બરંદા (તા. લખપત)

બરાયા (તા. મુન્દ્રા)

બળદીયા (તા. ભુજ)

બાંડીયા (તા. અબડાસા)

બાંડીયારા (તા. નખત્રાણા)

બાંભડાઈ (તા. માંડવી)

બાંભણકા (તા. ભચાઉ )

બાંભણસર

બાઉખા (ઓઢેજા) (તા. ભુજ)

બાઉખા (સમા) (તા. ભુજ)

બાગ (તા. માંડવી)

બાડા (તા. માંડવી)

બાડી (પાલનપુર) (તા. નખત્રાણા)

બાણા (તા. લખપત)

બાદરગઢ

બાદલપર

બાનીયારી (તા. ભચાઉ )

બાપુઆરી (તા. ભચાઉ )

બાબીયા (તા. મુન્દ્રા)

બાયઠ (તા. માંડવી)

બારા (તા. અબડાસા)

બારોઈ (તા. મુન્દ્રા)

બાલાપર (તા. અબડાસા)

બાલાસર

બિટીયારી (તા. અબડાસા)

બિટ્ટા (તા. અબડાસા)

બિટ્ટીયારી (તા. લખપત)

બિદડા (તા. માંડવી)

બીટા વલાડીયા ( આથમણું ) (તા. અંજાર)

બીટા વલાડીયા(ઉગમણુ) (તા. અંજાર)

બીબર (તા. નખત્રાણા)

બુટ્ટા (અબડાવાળી) (તા. અબડાસા)

બુડધ્રો (તા. અબડાસા)

બુડિયા (તા. અબડાસા)

બુઢારમોરા (તા. અંજાર)

બેરડો (તા. ભુજ)

બેરાચીયા (તા. અબડાસા)

બેરાજા (તા. મુન્દ્રા)

બેરુ (તા. નખત્રાણા)

બેલા

બૈયાવા (તા. લખપત)

બોચા

બોલાડી (તા. ભુજ)

બોહા (તા. અબડાસા)

ભગાડીયા (તા. ભુજ)

ભચાઉ તાલુકો

ભડલી (તા. નખત્રાણા)

ભદ્રેસર (તા. મુન્દ્રા)

ભરૂડીયા (તા. ભચાઉ )

ભરૂડીયા (તા. મુન્દ્રા)

ભવાનીપર (તા. અબડાસા)

ભાચુંડા (તા. અબડાસા)

ભાડરા નાના (તા. લખપત)

ભાડરા મોટા (તા. લખપત)

ભાડા (તા. માંડવી)

ભાદ્રોઈ (તા. અંજાર)

ભાનાડા (તા. અબડાસા)

ભારાપર (તા. ગાંધીધામ)

ભારાપર (તા. નખત્રાણા)

ભારાપર (તા. ભુજ)

ભારાપર (તા. માંડવી)

ભારાપર (ભાડરાવાળી) (તા. નખત્રાણા)

ભારાસર (તા. ભુજ)

ભાલોટ (તા. અંજાર)

ભીંસરા (તા. માંડવી)

ભીટારા (તા. નખત્રાણા)

ભીમદેવકા

ભીમપર (તા. અબડાસા)

ભીમાસર

ભીમાસર (તા. અંજાર)

ભીમાસર (તા. નખત્રાણા)

ભીરંડીયારા (તા. ભુજ)

ભુજ તાલુકો

ભુજપર (તા. ભચાઉ )

ભુજપર (તા. લખપત)

ભુજોડી (તા. ભુજ)

ભુટકિયા

ભુધા (બુધા) (તા. લખપત)

ભુવડ (તા. અંજાર)

ભેદી (પઈ) (તા. અબડાસા)

ભેરૈયા (તા. માંડવી)

ભોઆ (તા. અબડાસા)

ભોજરડો (તા. ભુજ)

ભોજરાજ વાંઢ (તા. નખત્રાણા)

ભોજાય (તા. માંડવી)

ભોરારા (તા. મુન્દ્રા)

મંગરા (તા. મુન્દ્રા)

મંગવાણા (તા. નખત્રાણા)

મંજલ (તા. નખત્રાણા)

મંજલ (તા. માંડવી)

મંજલ રેલડિઆ (તા. અબડાસા)

મકડા (તા. માંડવી)

મકનપર (તા. ભુજ)

મખણા (તા. ભુજ)

મખીયાણા (તા. અંજાર)

મણીયારા (તા. લખપત)

મથડા (તા. અંજાર)

મથલ (તા. નખત્રાણા)

મનફરા (તા. ભચાઉ )

મમુઆરા (તા. ભુજ)

મસ્કા (તા. માંડવી)

માંજુવાસ (તા.રાપર)

માંડવી (ગ્રામ્ય) (તા. માંડવી)

માંડવી તાલુકો

માખેલ (તા.રાપર)

માણબા (તા.રાપર)

માતાનો મઢ (તા. લખપત)

માથક (તા. અંજાર)

માધવ નગર (તા. માંડવી)

માનકુવા (તા. ભુજ)

માનગઢ (તા.રાપર)

માપર (તા. માંડવી)મ

મામયમોરા (તા. માંડવી)

માય (તા. ભચાઉ )

મારીંગણા (તા. અંજાર)

મારુ(મુરુ) (તા. નખત્રાણા)

માલડા (તા. લખપત)

મિયાણી (તા. અબડાસા)

મીંઢીયારી (તા. લખપત)

મીંદીયાળા (તા. અંજાર)

મીઠડી (તા. ભુજ)

મીઠી રોહર (તા. ગાંધીધામ)

મીરજાપર (તા. ભુજ)

મીશરીયાડો (તા. ભુજ)

મુંધવાય (તા. લખપત)

મુડીયા (તા. લખપત)

મુધાન (તા. લખપત)

મુન્દ્રા તાલુકો

મુરચબાણ (તા. લખપત)

મેઘપર (કુંજીસર) (તા. ભચાઉ )

મેઘપર (કુંભારડી) (તા. અંજાર)

મેઘપર (બોરીચી) (તા. અંજાર)

મેડીસર (તા. નખત્રાણા)

મેધપર (તા. ભુજ)

મેધપર (તા. લખપત)

મેરાઉ (તા. માંડવી)

મેવાસા (તા.રાપર)

મોખરા (તા. અબડાસા)

મોખા (તા. મુન્દ્રા)

મોખાણા (તા. ભુજ)

મોટા આસંબિયા (તા. માંડવી)

મોટા કપાયા (તા. મુન્દ્રા)

મોટા કરોડિયા (તા. અબડાસા)

મોટા કાંડાગરા (તા. મુન્દ્રા)

મોટા ગોણીયાસર (તા. માંડવી)

મોટા થરાવડા (તા. ભુજ)

મોટા ધાવડા (તા. નખત્રાણા)

મોટા નાન્દ્રા (તા. અબડાસા)

મોટા બંદરા (તા. ભુજ)

મોટા ભાડીયા (તા. માંડવી)

મોટા ભીટારા (તા. ભુજ)

મોટા રતડીયા (તા. માંડવી)

મોટા રાણપર (તા. નખત્રાણા)

મોટા રેહા (તા. ભુજ)

મોટા લાયજા (તા. માંડવી)

મોટા વરનોરા (તા. ભુજ)

મોટા વાલ્કા (તા. નખત્રાણા)

મોટા સલાયા (તા. માંડવી)

મોટી અક્રી (તા. અબડાસા)

મોટી અરલ (તા. નખત્રાણા)

મોટી ઉનડોઠ (તા. માંડવી)

મોટી ખાખર (તા. મુન્દ્રા)

મોટી ખોંભડી (તા. નખત્રાણા)

મોટી ચારોપડી (તા. અબડાસા)

મોટી ચીરઇ (તા. ભચાઉ )

મોટી તુંબડી (તા. મુન્દ્રા)

મોટી દદ્ધર (તા. ભુજ)

મોટી ધૃફી (તા. અબડાસા)

મોટી બાલચોડ (તા. અબડાસા)

મોટી બેર (તા. અબડાસા)

મોટી ભાડઈ (તા. માંડવી)

મોટી ભુંજાય (તા. નખત્રાણા)

મોટી ભુજપર (તા. મુન્દ્રા)

મોટી મઉ (તા. માંડવી)

મોટી રાયણ (તા. માંડવી)

મોટી રેલડી (તા. ભુજ)

મોટી વાંઢ (તા. અબડાસા)

મોટી વામોટી (તા. અબડાસા)

મોટી વીરાણી (તા. નખત્રાણા)

મોટી સાભરાઈ (તા. માંડવી)

મોટી સિંધોડી (તા. અબડાસા)

મોટી સુડાધ્રો (તા. અબડાસા)

મોડ કુબા (તા. માંડવી)

મોડ ભખરી (તા. ભુજ)

મોડપર (તા. ભચાઉ )

મોડવદર (તા. અંજાર)

મોડસર (તા. અંજાર)

મોડસર (તા. ભુજ)

મોડા(તા.રાપર)

મોથારા (તા. અબડાસા)

મોમાયમોરા (તા.રાપર)

મોરગર (તા. નખત્રાણા)

મોરગર (તા. ભચાઉ )

મોરજર (તા. નખત્રાણા)

મોરા (તા. ભુજ)

મોરાય (તા. નખત્રાણા)

મોરી (તા. લખપત)

મોસુણા (તા. નખત્રાણા)

મોહડી (તા. અબડાસા)

મૌવાણા (શિવાગઢ) (તા.રાપર)

રતનપર (તા. ભચાઉ )

રતનાલ (તા. અંજાર)

રતાડીયા (તા. નખત્રાણા)

રતાડીયા (તા. ભુજ)

રતાડીયા (તા. મુન્દ્રા)

રતીપર (તા. લખપત)

રતીયા (તા. ભુજ)

રમાણીયા (તા. લખપત)

રવ મોટી

રવા (તા. અબડાસા)

રવાપર ( નવાવાસ) (તા. નખત્રાણા)

રવારેશ્વર (તા. લખપત)

રસાલીયા (તા. નખત્રાણા)

રાગણ વાંઢ (તા. અબડાસા)

રાઘા (તા. મુન્દ્રા)

રાજડા (તા. માંડવી)

રાજથાળી (તા. ભચાઉ )

રાજનસર (તા. ભચાઉ )

રાજપર (તા. માંડવી)

રાજપરા ટીંબો (તા. માંડવી)

રાણપુર (તા. અબડાસા)

રાતાતળાવ (તા. અંજાર)

રાપર (તા. અંજાર)

રાપર ગઢવાળી (તા. અબડાસા)

રાપર તાલુકો

રામપર

રામપર (તા. અંજાર)

રામપર (તા. અબડાસા)

રામપર (તા. ભચાઉ )

રામપર (તા. માંડવી)

રામપર(રોહા) (તા. નખત્રાણા)

રામપર(સરવા) (તા. નખત્રાણા)

રામવાવ

રામાણીયા (તા. મુન્દ્રા)

રાયધણજર (નાની) (તા. અબડાસા)

રાયધણજર (મોટી અને નાની) (તા. અબડાસા)

રાયધણજર (મોટી) (તા. અબડાસા)

રાયધણપર (તા. ભુજ)

રૂદ્રમાતા (તા. ભુજ)

રૈયાડા (તા. ભુજ)

રોડાસર લક્કી (તા. લખપત)

રોહા (તળેટી) (તા. નખત્રાણા)

લઈયારી (તા. અબડાસા)

લક્ષ્મીપુર(તારા) (તા. નખત્રાણા)

લક્ષ્મીપુર(ભુંજાય) (તા. નખત્રાણા)

લખધીરગઢ (અલેપર) (તા. ભચાઉ )

લખપત તાલુકો

લખપત(તા. ભચાઉ )

લખમીરાણી (તા. લખપત)

લખીયારવીરા (તા. નખત્રાણા)

લઠેડી (તા. અબડાસા)

લાકડા વાંઢ (તા.રાપર)

લાકડીયા (તા. ભચાઉ )

લાખડી (તા. નખત્રાણા)

લાખણિયા (તા. અબડાસા)

લાખાગઢ (તા.રાપર)

લાખાપર (તા. અંજાર)

લાખાપર (તા. ભચાઉ )

લાખાપર (તા. મુન્દ્રા)

લાખાપર (તા. લખપત)

લાખોંદ (તા. ભુજ)

લાલા (તા. અબડાસા)

લાલીયાણા (તા. ભચાઉ )

લીફરા (તા. મુન્દ્રા)

લીફરી (તા. નખત્રાણા)

લુડબય (તા. નખત્રાણા)

લુડવા (તા. માંડવી)

લુડીયા (તા. ભુજ)

લુણવા (તા. ભચાઉ )

લુણા (તા. ભુજ)

લુણી (તા. મુન્દ્રા)

લુહાર વાડ (તા. માંડવી)

લેર (તા. ભુજ)

લોઠીયા (તા. ભુજ)

લોડાઈ (તા. ભુજ)

લોદ્રાણી (પારકરા વાંઢ) (તા.રાપર)

લોરીયા (તા. ભુજ)

લોહારીયા નાના (તા. અંજાર)

લોહારીયા મોટા (તા. અંજાર)

વંગ (તા. નખત્રાણા)

વંત્રા (તા. ભુજ)

વટાછડ (તા. ભુજ)

વડઝર (તા. ભુજ)

વડવા (તા. ભુજ)

વડવા કન્યાવાલા (તા. નખત્રાણા)

વડવા ભોપાવલા (તા. નખત્રાણા)

વડવારા (તા. ભુજ)

વડસર (તા. અબડાસા)

વડા (તા. અંજાર)

વડાપધ્ધર (તા. અબડાસા)

વડાલા (તા. મુન્દ્રા)

વણોઈ (તા.રાપર)

વમોટી નાની (તા. અબડાસા)

વરણું (તા.રાપર)

વરનોરી બુડીયા (તા. અબડાસા)

વરમસેડા (તા. નખત્રાણા)

વરલી (તા. ભુજ)

વરસાણા (તા. અંજાર)

વરસામેડી (તા. અંજાર)

વરાડિયા (તા. અબડાસા)

વલસરા (તા. અબડાસા)

વલ્લભપર (તા.રાપર)

વલ્લભવાડ (તા. માંડવી)

વસટવા (તા. ભચાઉ )

વાંકી (તા. મુન્દ્રા)

વાંકુ (તા. અબડાસા)

વાંઢ (તા. માંડવી)

વાંઢ ટીંબો (તા. અબડાસા)

વાંઢ સીમ (તા. ભુજ)

વાંઢાય (તા. ભુજ)

વાંઢીયા (તા. ભચાઉ )

વાગાપધર (તા. અબડાસા)વ

વાગોઠ (તા. અબડાસા)

વાઘુરા (તા. મુન્દ્રા)

વાડા (તા. માંડવી)

વાડાસર (તા. ભુજ)

વાણિયાવાડ (તા. માંડવી)

વામકા (તા. ભચાઉ )

વામરપદર (તા. નખત્રાણા)

વાયોર (તા. અબડાસા)

વાવડી (તા. ભુજ)

વિંગણીયા (તા. માંડવી)

વિંગાબેર (તા. અબડાસા)

વિંઝાણ (તા. અબડાસા)

વિગોડી (તા. નખત્રાણા)

વિજપાસર (તા. નખત્રાણા)

વિજયપર (તા.રાપર)

વિભાપર (તા. નખત્રાણા)

વિરાણી (તા. માંડવી)

વીંછીયા (તા. ભુજ)

વીંઢ (તા. માંડવી)

વીજપાશર (તા. ભચાઉ )

વીજાપર (તા.રાપર)

વીડી (તા. અંજાર)

વીથોણ (તા. નખત્રાણા)

વીરા (તા. અંજાર)

વીરાઇ (તા. ભુજ)

વીરાણી (તા. લખપત)

વીરાણીયા (તા. મુન્દ્રા)

વેકરા (તા. માંડવી)

વેકરા (તા.રાપર)

વેરસરા (તા.રાપર)

વેરસલપર (તા. નખત્રાણા)

વેહરો (તા. ભુજ)

વેહાર (તા. નખત્રાણા)

વોંધ (તા. ભચાઉ )

વોંધાડા (તા. ભચાઉ )

વોવાર (તા. મુન્દ્રા)

વોહરા હજીરા (તા. માંડવી)

વ્રજવાણી (તા.રાપર)

શાનગઢ (તા.રાપર)

શિકરા (તા. ભચાઉ )

શિણાય (તા. ગાંધીધામ)

શીકારપુર (તા. ભચાઉ )

શીણાપર (તા. લખપત)

શીરવા (તા. માંડવી)

શીરાચા (તા. મુન્દ્રા)

શીવલખા (તા. ભચાઉ )

શેખડીયા (તા. મુન્દ્રા)

શેરડી (તા. માંડવી)

શેરવો (તા. ભુજ)

શેહ (તા. લખપત)

સંગાડા ટીંબો (તા. ભુજ)

સંઘડ (તા. અંજાર)

સંભાડા (તા. લખપત)

સઈ

સણવા (તા.રાપર)

સણોસરા (તા. અબડાસા)

સણોસરા (તા. ભુજ)

સધારા (તા. ભુજ)

સમંડા (તા. અબડાસા)

સમાઘોઘા (તા. મુન્દ્રા)

સરખાણ (તા. અંજાર)

સરસપર (તા. ભુજ)

સરસલા (તા.રાપર)

સાંગનારા (તા. નખત્રાણા)

સાંધવ (તા. અબડાસા)

સાંધાણ (તા. અબડાસા)

સાંય (તા.રાપર)

સાંયરા (તા. અબડાસા)

સાંયરા (તા. નખત્રાણા)

સાકરાઈ ટીંબો (તા. ભુજ)

સાડાઉ (તા. મુન્દ્રા)

સાડાઉ રખાલ (તા. ભુજ)

સાતાપર (તા. અંજાર)

સાપર ટીંબો (તા. ભુજ)

સાપેડા (તા. અંજાર)

સામખીયાળી (તા. ભચાઉ)

સામજીયારા (તા. લખપત)

સામત્રા (તા. ભુજ)

સાયરા (તા. લખપત)

સારંગવાડો (તા. અબડાસા)

સારણ નાની (તા. લખપત)

સારણ મોટી (તા. લખપત)

સારલી (તા. ભુજ)

સિયોત (તા. લખપત)

સીનુગ્રા (તા. અંજાર)

સુખપર ( સાયંડ) (તા. અબડાસા)

સુખપર (તા. ભચાઉ )

સુખપર (તા. ભુજ)

સુખપર (તા.રાપર)

સુખપર (રોહા) (તા. નખત્રાણા)

સુખપરા (વીરાણી) (તા. નખત્રાણા)

સુખપરા બારા (તા. અબડાસા)

સુખાસણ (તા. નખત્રાણા)

સુગરીયા (તા. અંજાર)

સુજા વાંઢ (તા. લખપત)

સુજાપર (તા. અબડાસા)

સુડધ્રો નાની (તા. અબડાસા)

સુથરી (તા. અબડાસા)

સુથારવાડ (તા. માંડવી)

સુદાણા વાંઢ (તા.રાપર)

સુભાષપર (સનાનધ્રો) (તા. લખપત)

સુમરાસર (જતવાળી) (તા. ભુજ)

સુમરાસર - શેખવાળી (તા. ભુજ)

સુરબા વાંઢ (તા.રાપર)

સુવઈ (તા.રાપર)

સેડાતા (તા. ભુજ)

સેલારી (તા.રાપર)

સૈયદપર (તા. ભુજ)

સોનલવા

સોમાણી વાંઢ (તા.રાપર)

સોયલા (તા. ભુજ)

સ્વામીજી શેરી (તા. માંડવી)

હટડી (તા. મુન્દ્રા)

હબાય (તા. ભુજ)

હમનખુડી (તા. લખપત)

હમલા (તા. માંડવી)

હમીરપર (તા. અંજાર)

હમીરપર (તા. અબડાસા)

હમીરપર નાની (તા.રાપર)

હમીરપર મોટી (તા.રાપર)

હરિપર (તા. નખત્રાણા)

હરૂડી (તા. ભુજ)

હરૂડી (તા. લખપત)

હરોડા (તા. લખપત)

હલરા (તા. ભચાઉ )

હાજાપર (તા. અબડાસા)

હાજાપર (તા. ભુજ)

હાલાપર (તા. માંડવી)

હીંગરીયા (તા. અબડાસા)

હીરાપર (તા. અંજાર)

હોડકા (તા. ભુજ)

હોથીઆય (તા. અબડાસા)

*સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીકરા / દીકરીઓ માટેની યોજનાઓ

 https://www.sebexam.org/

Common Entrance Test 

*CET* exam 2024🖕 માટેની વેબસાઇટ


https://gssyguj.in/

 CET મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ યોજના સિલેક્ટ કરવા માટેની વેબસાઇટ


*સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીકરા / દીકરીઓ માટેની યોજનાઓ*


ધો. ૧-૫ કે ધો. ૧-૮ *સરકારી અને ગ્રાન્ટેડ* પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ધો. ૫ / ધો. ૮ ના અંતે રાજય સરકાર દ્વારા લેવાતી CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં મેરીટમા આવતા વિદ્યાર્થીઓ માટેની નીચે મુજબની યોજનાઓનો લાભ લઈ શકે છે. 

(RTE મુજબ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળે છે.) 

👉મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધો. ૯-૧૨) 

👉મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધો. ૬-૮)  

👉જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ આધુનિક  સગવડ સાથેની ધો. ૬ થી ૧૨ ની નિશુલ્ક નિવાસી શાળા🏫


👉જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 

ધો. ૬-૧૨ નિશુલ્ક નિવાસી શાળા ( ફકત ST Category માટે) 


👉રક્ષા શક્તિ સ્કૂલ્સ

ધો. ૬-૧૨ નિશુલ્ક નિવાસી સૈનિક સ્કૂલ (ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે ૨૫% બેઠકો) 


*નમો લક્ષ્મી યોજના* 

(ધો.૯-૧૨ : કન્યાઓ માટે) 

👉ધોરણ ૯ અને ૧૦માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૫૦૦-૫૦૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૦ હજાર ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.


 *નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના* (ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) 

👉ધોરણ ૧૧ અને ૧૨માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૭૫૦-૭૫૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૫ હજાર ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.


*સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાને લીધા વિના મળશે.*


 આ યોજનામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૧૦૦૦ પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા ૨૦ હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે


અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૯, ૧૦માં અને કોમર્સ, આર્ટ્સના વિષયો સાથે ધો. ૧૧, ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓને 'નમો લક્ષ્‍મી યોજના'નો લાભ મળશે. 

તેમજ ધો.૧૧ ,૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે.



*મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કૉલરશિપ યોજના*

(રાજયના CET મેરિટમાં આવેલા ફકત ૩૦૦૦૦ વિદ્યાર્થીઓ માટે) 

👉 આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.


ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ.૫,૦૦૦/- ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-


👉 આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ ખાનગી શાળાની યાદીમાંની કોઈ શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.


ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-



*મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશિપ યોજના*

( CET એકઝામ મેરીટમા સમાવિષ્ટ ૨૫૦૦૦ વિદ્યાર્થીઓ માટે) 

i. ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/-


ii. ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-


👉 જે વિદ્યાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં શાળાઓમાં ધોરણ ૯ પ્રવેશ મેળવશે તો વિદ્યાર્થીને આ સ્કોલરશીપનો લાભ ધોરણ ૯ થી શરૂ કરી ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે.


ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-


 ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-

શનિવાર, 3 ફેબ્રુઆરી, 2024

Dialysis & किडनी

 कहीं आप भी अपने शरीर के साथ खिलवाड़ तो नहीं कर रहे ?

क्या आप जानते हैं डाइलिसिस के दौरान, खून को लाल वाली ट्यूब से बाहर निकाला जाता है , फिर Dialysis मशीन से वो खून गुजरता है, और फिर नीली ट्यूब से उसे वापस शरीर में डाला जाता है…

इस प्रक्रिया को पूरा होने में चार घंटे लगते हैं और मरीज़  bed पे immobile रहता है.!




ये प्रोसीजर हफ़्ते में तीन बार होता है, इसका मतलब एक महीने में 12 बार, और हर बार ये चार घंटे लेता है, इसका मतलब 48 घंटे…

जो लोग किडनी के किसी रोग से त्रस्त नहीं हैं, और जो स्वस्थ हैं उनके लिए उनकी किडनी ये काम बिना किसी परेशानी के दिन में 36 बार करती है.

अगर आप इसे पढ़ रहे हैं तो , शराब पीना छोड़िए, प्रोसेस्ड फ़ूड ख़ाना छोड़िए, जंकी फ़्राई ख़ाना छोड़िए, अनावश्यक मीठा ख़ाना बंद कीजिए और सबसे ज़्यादा जरूरी hit the gym.

मुझे लगता है ये सारे विकल्प आपके लिए काफ़ी सस्ते और आसान होंगे.!

जय श्री राम 🙏

ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2024

पहली बार रोटी किसने गोल बनाई होगी होगी ?

 डलिया में रखी रोटी को निहार कर, मन में ख्याल आया पहली बार रोटी किसने गोल बनाई होगी, 

क्यों बनाई होगी, सवाल का जवाब मिला नहीं, पर हर मां हर गृहिणी रोटी गोल बनाती है, प्रत्येक रोटी फूलती है, रोटी के अंदर एक गृहिणी का प्यार छिपा होता है, कभी रोटी आड़ी तिरछी बनती नहीं है, प्रत्येक रोटी गृहिणी के प्यार से फूलती है, बड़े-बड़े शेफ जब रोटियां बनाने लगते हैं तो वह घबराते हैं, रोटी फूलेगी या नहीं, लेकिन एक गृहिणी को आत्मविश्वास होता है, क्योंकि वह अपने पन का भाव लिए उस रोटी को बनाती है, उसमें अपनी ममता डालती है, प्यार डालती है, रोटी में बरकत होती है, कितनी भी कम रोटियां बनाई जाए, लेकिन घर में कभी कम नहीं पड़ती है, हमेशा एक आध रोटी बच ही जाती है, जिसका गृहिणीया बड़ी होशियारी से सुबह के नाश्ते में उपयोग कर लेती है, पुरुष समझते हैं अभी-अभी ताजा बना है, यही तो कमाल  है एक गृहिणी का, रोटी गोल पृथ्वी भी गोल, सारी दुनिया गोल है, सारा झोल इस रोटी का ही है, इस रोटी के लिए सभी मारे मारे फिरते हैं, एक दूसरे को टोपी पहनाते हैं, क्योंकि पेट आदेश देता है रोटी चाहिए, बस कमाने निकलते हैं, छल से कपट से, ईमान से, जैसे भी आए रोटी हर घर में आनी चाहिए, पर जिस भाव से आती है वैसी ही संतान होती है, सारा भावना का खेल है, सद कर्म का पैसा अगर होगा तो घर में औलाद में  बरकत और खुशहाली देखेंगे, वरना आप खुद समझदार हैं, जिस रूप से आपने रोटी कमाई है वही रूप लेकर औलाद आपके सामने आएगी, आपका बुढ़ापा दुश्वार कर जाएगी, किसी को आपने टोपी पहनाई और बच्चों को रोटी खिलाई, बच्चे आपको टोपी पहनाएंगे, वह  ऐसे रास्ते पर निकल जाएंगे जहां से लौट कर आप कभी उन्हें वापस नहीं ला सकते हैं, अगर आप उन्हें ले भी आते हैं, तो आपका दिल कभी नहीं करेगा ऐसी संतान को स्वीकार करने का, धन  हमेशा ईमान का होना चाहिए, ईमान में ही बरकत होती है, सब्जी एक हो लेकिन बनाने वाली के हाथ में जादू हो, खाने वाले पर भी वह जादू चल जाएगा, खाना बनाने वाली में और खाना खाने वालों के बीच अगर प्यार हो तो, खाना क्या बना है यह मायने नहीं रखता है..!!

-सोशियल् मिडिया से... 

ગુરુવાર, 25 જાન્યુઆરી, 2024

Evoid Ego

 કુટુંબ સભા કરો....  અને.....

એકબીજાને સમજો.....

મનનું મૂકો....

હું રિસાયો...

તમે પણ રિસાયા...

તો પછી આપણને મનાવશે કોણ?

આજે તિરાડ છે..

કાલે ખાઈ બની જશે

તો પછી તેને ભરશે કોણ ?

હું મૌન...

તમે પણ મૌન...

તો પછી આ મૌનને તોડશે કોણ ?

નાની નાની વાતોને દિલથી લગાવીશું..

તો પછી સંબધ નિભાવશે કોણ ?

છુટા પડીને દુઃખી 

હું

અને દુઃખી તમે પણ,

તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?

ના હું રાજી..

ના તમે રાજી..

તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?

યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે..

આપણને ધૈર્ય આપશે કોણ ?

એક અહં મારો...

એક તારી અંદર પણ..

તો પછી આ અહંને હરાવશે કોણ ?

જિંદગી કોને મળી છે હંમેશ માટે..

તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?

આપણા બન્નેનાં મરી ગયા પછી...

આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?

    એટલે જ

એકબીજાનું માન રાખો...

ભૂલોને ભૂલી જાવ..

ઈગોને એવોઇડ કરો.

જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.

નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-

પરિવાર સભા કરીએ👌👍

-Dipak Teraiya

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2019

सिग्मंड फ्रायड Singmund Fraud

सिग्मंड फ्रायड ( 6 मई 1856 -- 23 सितम्बर 1939 ) आस्ट्रिया के तंत्रिकाविज्ञानी (neurologist) तथा मनोविश्लेषण के संस्थापक थे।
सिग्मुण्ड फ्रायड का जन्म आस्ट्रिया-हंगरी साम्राज्य के फ्रीबर्ग (Freiberg) शहर में हुआ। उनके माता-पिता यहूदी थे। फ्रायड के पिता ऊन के व्यापारी थे और माता इनके पिता की तीसरी पत्नी थीं। फ्रायड अपने सात भाई-बहनों में सबसे बड़े थे। 3 साल की उम्र में फ्रायड के पिता लिपजिग (Leipzig) आ गए और उसके एक साल बाद वियना चले गए, जहाँ वे करीब 80 सालों तक रहे। फ्रायड ने वियना विश्वविद्यालय से १८८१ में डॉक्टर ऑफ मेडिसिन किया। सन् 1938 में हिटलर के नाजी विद्रोह के कारण फ्रायड भागकर लन्दन चले गए। लन्दन में ही सन् 1939 के सितम्बर महीने में उनकी मृत्‍यु हो गई।
 इंटरप्रिटेशन ऑफ ड्रीम्स सिग्मंड फ्रायड की रचना है। इस पुस्तक में फ्रायड ने अपने मनोवैज्ञानिक अध्ययन के द्वारा सपनों के आने के कारणों का विस्तृत विवेचन किया है । उन्होंने सपने क्यों आते हैं तथा वे अर्थपूर्ण होते हैं या नहीं इत्यादि प्रश्नों का उत्तर देने का प्रयास किया है। इस पुस्तक ने मनोविज्ञान के विकास में महत्वपूर्ण भूमिका निभायी है। 
फ्रायड ने जोसेफ ब्रियुवर के साथ शोधपत्र "स्टडीज इन हिस्टीरिया" लिखा। "स्टडीज इन हिस्टीरिया" एक रोगी के विश्लेषण पर आधारित था, जिसका काल्पनिक नाम "अन्ना ओ" था। यह माना जाता है कि इसी शोधपत्र में मनोविश्लेषणवाद के बीज छिपे हुए थे।
सन् 1900 फ्रायड के जीवन का सबसे महत्वपूर्ण वर्ष था। इसी वर्ष उनकी बहुचर्चित पुस्तक "इंटरप्रटेशन ऑफ़ ड्रीम" का प्रकाशन हुआ, जो उनके और उनके रोगियों के स्वप्‍नों के विश्लेषण के आधार पर लिखी गई थी। इसमें उन्होंने बताया कि सपने हमारी अतृप्त इच्छाओं का प्रतिबिम्ब होते हैं। इस पुस्तक ने उन्हें प्रसिद्ध बना दिया।
सन् 1923 में फ्रायड के मुह में कैंसर का पता चला जिसका कारण उनका जरुरत से ज्यादा सिगार पीना बताया गया। सन् 1933 में हिटलर ने जर्मनी की सत्ता पर कब्ज़ा कर लिया। उसने साफ कहा कि फ्रायड वाद के लिए उसकी सत्ता में कोई जगह नही है। हिटलर ने फ्रायड की सारी पुस्तकों और हस्तलिपियों को जला दिया। वह शायद इससे भी अधिक बुरा व्यवहार करता लेकिन राजनीतिक दबाव और तत्कालीन अमेरिकन राजदूत के हस्‍तक्षेप के बाद हिटलर ने फ्रायड से जबर्दस्‍ती एक कागज पर हस्ताक्षर करवाया कि सैनिकों ने उनके साथ कोई बुरा व्यवहार नही किया है। इसके बाद उन्हें वियना छोड़कर लन्दन जाने का आदेश दिया। लन्दन में उनका भव्य स्वागत हुआ। उन्हें तुरंत ही रायल सोसाइटी का सदस्य बना लिया गया। यहाँ उन्होंने अपनी अंतिम पुस्तक "मोजेज एंड मोनेथिज्म" का प्रकाशन करवाया।
फ्रायड ने मन या व्यक्तित्व के स्वरुप को गत्यात्मक माना है। उनके अनुसार व्यक्तित्व हमारे मस्तिष्क एवं शरीर की क्रियाओं का नाम है। फ्रायड के मानसिक तत्व होते हैं जो चेतन में नहीं आ पाते या सम्मोहन अथवा चेतना लोप की स्थिति में चेतन में आते हैं। इसमें बाल्यकाल की इच्छाएं, लैंगिक इच्छाएं और मानसिक संघर्ष आदि से सम्बंधित वे इच्छाएं होती हैं, जिनका ज्ञान स्वयं व्यक्ति को भी नहीं होता। इन्हें सामान्यतः व्यक्ति अपने प्रतिदिन की जिंदगी में पूरा नही कर पाता और ये विकृत रूप धारण करके या तो सपनों के रूप में या फिर उन्माद के दौरे के रूप में व्यक्ति के सामने उपस्थित होती हैं। फ्रायड के अनुसार व्यक्तित्व का गत्यात्मक पक्ष तीन अवस्थाओं द्वारा निर्मित होता है
फ्रायड ने मन या व्यक्तित्व के स्वरुप को गत्यात्मक माना है। उनके अनुसार व्यक्तित्व हमारे मस्तिष्क एवं शरीर की क्रियाओं का नाम है। फ्रायड के मानसिक तत्व होते हैं जो चेतन में नहीं आ पाते या सम्मोहन अथवा चेतना लोप की स्थिति में चेतन में आते हैं। इसमें बाल्यकाल की इच्छाएं, लैंगिक इच्छाएं और मानसिक संघर्ष आदि से सम्बंधित वे इच्छाएं होती हैं, जिनका ज्ञान स्वयं व्यक्ति को भी नहीं होता। इन्हें सामान्यतः व्यक्ति अपने प्रतिदिन की जिंदगी में पूरा नही कर पाता और ये विकृत रूप धारण करके या तो सपनों के रूप में या फिर उन्माद के दौरे के रूप में व्यक्ति के सामने उपस्थित होती हैं। फ्रायड के अनुसार व्यक्तित्व का गत्यात्मक पक्ष तीन अवस्थाओं द्वारा निर्मित होता है
फ्रायड का यह मत था कि वयस्क व्यक्ति के स्वभाव में किसी प्रकार का परिवर्तन नहीं लाया जा सकता क्योंकि उसके व्यक्तित्व की नींव बचपन में ही पड़ जाती है, जिसे किसी भी तरीके से बदला नही जा सकता. हालाँकि बाद के शोधों से यह साबित हो चुका है कि मनुष्य मूलतः भविष्य उन्मुख होता है। एक शैक्षिक (अकादमिक) मनोविज्ञानी के समान फ्रायड के मनोविज्ञान में क्रमबद्धता नहीं दिखाई देती परन्तु उन्होंने मनोविज्ञान को एक नई परिभाषा दी जिसके आधार पर हम आधुनिक मनोविश्लेषानात्मक मनोविज्ञान को खड़ा पाते हैं और तमाम आलोचनाओं के बाद भी असामान्य मनोविज्ञान और नैदानिक मनोविज्ञान में फ्रायड के योगदान को अनदेखा नही किया जा सकता.
फ्रायड द्वारा प्रतिपादित मनोविश्लेषण का संप्रदाय अपनी लोकप्रियता के करण बहुत चर्चित रहा. फ्रायड ने कई पुस्तके लिखीं जिनमें से "इंटर प्रटेशन ऑफ़ ड्रीम्स", "ग्रुप साइकोलोजी एंड द एनेलेसिस ऑफ़ दि इगो ", "टोटेम एंड टैबू " और "सिविलाईजेसन एंड इट्स डिसकानटेंट्स " प्रमुख हैं। 23 सितम्बर 1939 को लन्दन में इनकी मृत्यु हुई।

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2019

મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ

મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ
https://youtu.be/9Twdbc_-X9Q

*મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ*
જખદાદાનું મુખ્ય દેવસ્થાન ભુજથી ૩૫ કિમી દૂર, મંજલથી નજીક માતાના મઢના મુખ્ય રસ્તા પર નાનકડી ટેકરી પર આવેલું છે.
આપ આ યક્ષ બોતેરા મંદિરના દર્શન કર્યા છે?
આ જખો કોણ હતા ?
અહીં કચ્છનો મોટો મેળો ભરાય છે. જુઓ આ વિડીયો યુટયુબ પર.
*Like Comment & Share*🙏🙏

👉🏿જખ બોંતેરાના મૂળ વતન વિષે કોઈ માહિતી ચોક્કસ મળતી નથી. કથાઓ અનુસાર તેમનું જહાજ દરિયામાં તૂટી પડતા તેઓ કચ્છને કિનારે આવ્યા હતાં. તેઓ જે સ્થળે ઉતર્યા ત્યાં આજે જખૌ બંદર છે.
👉🏿વર્ણન અનુસાર તેઓ ઊંચા, ગોરા, આધુનિક સંસ્કૃતિમાંથી આવેલ હતા. તેઓની કુલ સંખ્યા ૭૨ હતી જે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી હતી.
👉🏿શ્રી સાંયરી માંનું મંદિર જખ બોતેરા મંદિર ની પાછળ ઊંચી ટેકરી ઉપર આવેલું છે.
👉🏿દંતકથાઓ જખ બોંતેરાને પુંવર અથવા પુંવર્ણોગઢ સાથે જોડે છે. આ ગઢના અવશેષો આજે પણ કચ્છ જિલ્લાનાં મંજલ ગામની ઈશાન દિશામાં બે માઈલ પર આવેલા છે.
👉🏿પુંવર્ણોગઢ ઈ.સ. ૮૭૮માં કચ્છમાં આવેલા કેરાના સરદાર ઘા અથવા ઘાવના પુત્ર પુંવર અથવા પુંવર્ણે બંધાવ્યો હતો. શક્યત: તે લાખો ફુલાણીનો ભત્રીજો હતો. કુંટંબ સાથે વિખવાદ થતાં પુંવર્ણે નવું નગર બાંધવાનો નિર્ણય કર્યો, જેનું નામકરણ પોતાના નામ ઉપરથી કર્યું. એવું કેહવાય છે કે જ્યારે આ નગરનું બાંધકામ પુરું થયું ત્યારે તેના શિલ્પીના હાથ કાપી નાખવામાં આવ્યા જેથી તે આવું નગર ફરી બીજા કોઈ માટે ન બનાવી શકે.
👉🏿 *યક્ષ એ શબ્દનો કાળક્રમે અપભ્રંશ થઈ જખ શબ્દ બન્યો*. આ જખોનું ઉદ્ગમ અજ્ઞાત છે પણ તેમની એક ઐતિહાસિક પાત્ર તરીકે ગણના થાય છે. તેઓનું વર્ણન ગોરા, સુંદર અને ઘોડા પર સવાર એવા દૈવી કે અલૌકિક પુરુષો તરીકે કરવામાં આવે છે.
👉🏿પ્રચલિત મતો અનુસર જખો હિંદુ અથવા આરબ મૂળના હતા. જખોની ભક્ત એવી સાંઘાર જાતિના લોકોના રીતિરિવાજો હિંદુ અને મુસલમાન ધર્મના મિશ્રણ જેવા હોય છે. પશ્ચિમેથી આવેલા ગોરા ઘોડેસવારો એવું પરંપારિક લોકવર્ણન અને એમને લાગતા પુરાવા દરિયા કિનારાના સ્થાને મળ્યા હોવાથી એવું માનવામાં આવે છે કે તેઓ સમુદ્ર માર્ગે આવ્યા હોવા જોઈએ. 👉🏿આ કારણે જખો ગ્રીક, શક કે શ્વેત હુણ કુળના હોવાની શક્યતા નથી, કારણ કે તે સર્વે જમીન માર્ગે આવ્યા હતાં. તેમને બાદ કરતાં ભારતમાં બહારથી આવનારા લોકોમાં રોમનો (પહેલી સદીમાં), પર્શિયનો (છઠ્ઠી સદીમાં) અને આરબો (આઠમી સદીમાં) બાકી રહ્યાં. તેમાંથી રોમનોને સરળતાથી બાદ કરી શકાય છે કેમકે તેઓએ કચ્છ ઉપર હુમલો કર્યો હોવાની વાત શંકાસ્પદ અને તે સમયે તેઓ ઘોડા લાવ્યાં હોય તે વાત પણ શક્ય લાગતી નથી.
👉🏿અન્ય કથા અનુસાર તેઓ પરોપકારી વ્યક્તિઓ હતાં તેઓ ઘોડા પર પ્રવાસ કરતાં, ગરીબોની સેવા કરતાં અને તેમને ઈશ્વરીય દૂત માનવામાં આવતા. તેઓ લોકોમાં ખૂબ પ્રિય હોવાથી પુંવરને તે પસંદ ન હતાં અને પુંવરે તેમને મારી નખાવ્યા. તેમના બલિદાનની યાદમાં લોકોએ કકડભીટમાં મંદિર ઊભું કર્યું.

👉🏿આજુબાજુની ટેકરીઓના નામ જખો સામે તેમને ધ્રુજારી અનુસાર રાખવામાં આવ્યા છે જેમ કે, નાનાઓ (ડુબાડનાર), ધ્રબવો (ધ્રુજાવનાર), લાખડિયો (લથડાતો, પાણી સમાન અસ્થિર ), અધો ચીની (ચીરાયેલો) વગેરે. તેમાંની એક ટેકરી કકડભીટ કે કકડભટ તરીકે ઓળખાય જે ૭૨ પૈકી સૌથી નાના જખનું નામ હતું.
👉🏿કચ્છ રજવાડાના રાવ દેશળજી દ્વિતીયના રાજકવિ હમીરજી ગઢવીએ ૧૮મી સદીમાં લંકી ટેકરી પર જખોના નામ શોધી કાઢ્યા હતાં.
જખ બોંતેરાની મૂર્તિઓને પ્રાયઃ ઘોડેસવાર લડાવૈયા તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ હંમેશા ૭૨ની સંખ્યામાં જ હોય છે તથા તેમના ક્દ જુદા હોય છે.
જખ બોંતેરાના દેવસ્થાનને સ્થાનીય ભાષામાં "થડા" કહેવામાં આવે છે.
👉🏿આ મંદિર સિવાય સમગ્ર કચ્છમાં જખોના બીજા ઘણાં મંદિરો બાંધયા છે. તેમને માનનારી સંઘાર જાતિ સિવાય અન્ય લોકો પણ જખની પૂજા કરે છે. 👉🏿સંત મેકણ દાદા અને કચ્છ રાજ્યના રાજા દેશળજી દ્વીતીયએ જખોના ઘણાં મંદિરો બંધાવ્યા છે.
દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કકડભીટની તળેટીમાં જખ બોંતેરાને સમર્પિત એક મેળાનું આયોજન કરવામાં આવે છે, તેને જખબોંતેરાનો મેળો અથવા મોટા જખનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો બે કે ત્રણ દિવસ ચાલે છે અને હજારો યાત્રિઓ તે સમયે અહીં આવે છે. આ મેળાને કચ્છનો સૌથી મોટો મેળો ગાણવામાં આવે છે. આ સિવાય ભુજ નજીક નાના યક્ષોનો મેળો નામે એક અન્ય મેળો પણ ભરાય છે.
મીની તરણેતર સમો મોટા યક્ષનો મેળામાં 
કચ્છની લોકસંસ્કૃતિના દર્શન થાય છે
👇👇👇👇👇
તા 15-9-2019 થી મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ ખાતે ભરાયેલ છે.
Watch & Share 🙏

બુધવાર, 15 ઑગસ્ટ, 2018

જા રે ઝંડા જા

https://youtu.be/s-6XrbZT0co
Triranga yatra

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇને મગન, લહેરા જા
ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા જા.
જા રે ઝંડા જા

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા મા
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ તળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા
જા રે ઝંડા જા

– અવિનાશ વ્યાસ